ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનશીલ-૧
Revision as of 05:00, 15 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનશીલ-૧'''</span> [ઈ.૧૫૦૪માં હયાત] : જૈન સાધુ. ‘સ...")
જ્ઞાનશીલ-૧ [ઈ.૧૫૦૪માં હયાત] : જૈન સાધુ. ‘સુપનવિચાર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૦૪)ના કર્તા. સમય જોતાં આ કવિ હેમવિમલસૂરિ (આચાર્યકાળ ઈ.૧૪૯૨થી ઈ.૧૫૨૭)ના શિષ્ય. જ્ઞાનશીલ હોવાની શક્યતા છે. સંદર્ભ : રાપૂહસૂચી : ૧.[શ્ર.ત્રિ.]