ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધનજીભાઈ
ધનજીભાઈ [ ] : અમદાવાદના વતની. ‘કૃષ્ણબાળલીલા’ના કર્તા. સંદર્ભ : ૧. ગૂજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [ચ.શે.]