ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધનજીભાઈ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


ધનજીભાઈ [                ] : અમદાવાદના વતની. ‘કૃષ્ણબાળલીલા’ના કર્તા.

સંદર્ભ : ૧. ગૂજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.
[ચ.શે.]