ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નિરૂપમસાગર
Revision as of 12:02, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નિરૂપમસાગર'''</span> [ ] : જૈન સાધુ. ૩૬ કડીના ‘ગોડિપાર્શ્વજિન-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : શ્રી ગોડિપાર્શ્વનાથ સાર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ, સં. ધીરજલાલ...")
નિરૂપમસાગર [ ] : જૈન સાધુ. ૩૬ કડીના ‘ગોડિપાર્શ્વજિન-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : શ્રી ગોડિપાર્શ્વનાથ સાર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ, સં. ધીરજલાલ ટો. શાહ, ઈ.૧૯૬૨. [કી.જો.]