ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નિરૂપમસાગર


નિરૂપમસાગર [                ] : જૈન સાધુ. ૩૬ કડીના ‘ગોડિપાર્શ્વજિન-સ્તવન’(મુ.)ના કર્તા.

કૃતિ : શ્રી ગોડિપાર્શ્વનાથ સાર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ, સં. ધીરજલાલ ટો. શાહ, ઈ.૧૯૬૨.
[કી.જો.]