ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નેમિદાસ

From Ekatra Wiki
Revision as of 12:10, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નેમિદાસ'''</span> : આ નામે ૩૩ કડીનો ‘વિવાહ-સલોકો’ (મુ.) મળે છે. તેના કર્તા કયા નેમિદાસ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિની ભાષા ઈ.૧૭મી સદીના અંત અને ઈ.૧૮મી સદીના પ્રારંભની લા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નેમિદાસ : આ નામે ૩૩ કડીનો ‘વિવાહ-સલોકો’ (મુ.) મળે છે. તેના કર્તા કયા નેમિદાસ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિની ભાષા ઈ.૧૭મી સદીના અંત અને ઈ.૧૮મી સદીના પ્રારંભની લાગે છે. કૃતિ : ફાત્રૈમાસિક, ઑક્ટો.-ડિસે. ઈ.૧૯૬૦-‘વિવાહસલોકો’ સં. હરિવલ્લભ ચુ. ભાયાણી. સંદર્ભ : ડિકેટલૉગભાઈ. [શ્ર.ત્રિ.]