ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પાનચંદ-૧

Revision as of 06:38, 31 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પાનચંદ-૧'''</span> [ઈ.૧૮૩૭માં હયાત] : જૈન સાધુ. ખુશાલજીના શિષ્ય. ૧૩ કડીની ‘સુબાહુકુમારની સઝાય’ (ર.ઈ.૧૮૩૭; મુ.)ના કર્તા. કૃતિ : જૈસસંગ્રહ(ન.).{{Right|[શ્ર.ત્રિ.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પાનચંદ-૧ [ઈ.૧૮૩૭માં હયાત] : જૈન સાધુ. ખુશાલજીના શિષ્ય. ૧૩ કડીની ‘સુબાહુકુમારની સઝાય’ (ર.ઈ.૧૮૩૭; મુ.)ના કર્તા. કૃતિ : જૈસસંગ્રહ(ન.).[શ્ર.ત્રિ.]