ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યવિજય-૨

Revision as of 09:16, 31 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પુણ્યવિજય-૨'''</span> [                ] : તપગચ્છના જૈન સાધુ. નેમિવજયના શિષ્ય. ૯ કડીની ‘વિજયપ્રભસૂરિ-સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાલા : ૧.{{Right|[શ્ર.ત્રિ.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પુણ્યવિજય-૨ [                ] : તપગચ્છના જૈન સાધુ. નેમિવજયના શિષ્ય. ૯ કડીની ‘વિજયપ્રભસૂરિ-સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાલા : ૧.[શ્ર.ત્રિ.]