Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યવિજય-૨
Language
Watch
View source
પુણ્યવિજય-૨
[ ] : તપગચ્છના જૈન સાધુ. નેમિવજયના શિષ્ય. ૯ કડીની ‘વિજયપ્રભસૂરિ-સઝાય’ (મુ.)ના કર્તા.
કૃતિ : ઐસમાલા : ૧.
[શ્ર.ત્રિ.]
←
પુણ્યવિજય-૧
પુણ્યવિજયશિષ્ય
→