ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પૃથ્વીચંદ્ર

From Ekatra Wiki
Revision as of 05:58, 1 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પૃથ્વીચંદ્ર'''</span> [ઈ.૧૩૭૦માં હયાત] : રૂદ્ર પલ્લિયગચ્છના જૈન સાધુ. અભયસૂરિના શિષ્ય. અપભ્રંશની અસરવાળા ૫૮ કડીના ‘માતૃકાપ્રથમાક્ષર-દોહક’ (ર.ઈ.૧૩૭૦ આસપાસ)ના કર્તા....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પૃથ્વીચંદ્ર [ઈ.૧૩૭૦માં હયાત] : રૂદ્ર પલ્લિયગચ્છના જૈન સાધુ. અભયસૂરિના શિષ્ય. અપભ્રંશની અસરવાળા ૫૮ કડીના ‘માતૃકાપ્રથમાક્ષર-દોહક’ (ર.ઈ.૧૩૭૦ આસપાસ)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]