ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બુદ્ધિસાર
Revision as of 06:39, 2 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''બુદ્ધિસાર'''</span> [ઈ.૧૪૬૬માં હયાત]: જૈનસાધુ. ૨૮૮ કડીના ‘જંબુસ્વામીભવચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૪૬૬)ના કર્તા. સંદર્ભ: હેજૈજ્ઞાસૂચિ: ૧. {{Right|[શ્ર.ત્રિ.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous = |next = }}")
બુદ્ધિસાર [ઈ.૧૪૬૬માં હયાત]: જૈનસાધુ. ૨૮૮ કડીના ‘જંબુસ્વામીભવચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૪૬૬)ના કર્તા. સંદર્ભ: હેજૈજ્ઞાસૂચિ: ૧. [શ્ર.ત્રિ.]