ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવહર્ષ-૨

From Ekatra Wiki
Revision as of 09:55, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાવહર્ષ-૨ '''</span>[ઈ.૧૬૪૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં રંગનિધાનના શિષ્ય. ‘શીલમંડપનવવાડ-રાસ’ (ર.ઈ.૧૬૪૬)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Ri...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભાવહર્ષ-૨ [ઈ.૧૬૪૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં રંગનિધાનના શિષ્ય. ‘શીલમંડપનવવાડ-રાસ’ (ર.ઈ.૧૬૪૬)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]