ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મનસુખ
મનસુખ [ઈ.૧૮૩૪માં હયાત] : જૈન ૧૫૦ કડીની ‘કચરાજી-તપસીનો ચોઢાલિયો’ (ર.ઈ.૧૮૩૪) એ કૃતિના કર્તા. સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨.[ગી.મુ.]