Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મનસુખ
Language
Watch
View source
મનસુખ
[ઈ.૧૮૩૪માં હયાત] : જૈન ૧૫૦ કડીની ‘કચરાજી-તપસીનો ચોઢાલિયો’ (ર.ઈ.૧૮૩૪) એ કૃતિના કર્તા.
સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨.
[ગી.મુ.]
←
મનસારામ
‘મન:સંયમ’
→