ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માઇદાસ-૧

From Ekatra Wiki
Revision as of 15:14, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માઇદાસ-૧'''</span>[                ] : ખરતરગચ્છના વેગડશાખાના જૈન સાધુ. ૮ કડીની ‘જિનસમુદ્રસૂરિ-ગતિ’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. સૂર્યપૂરરાસમાળા, સં. કેશરીચ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


માઇદાસ-૧[                ] : ખરતરગચ્છના વેગડશાખાના જૈન સાધુ. ૮ કડીની ‘જિનસમુદ્રસૂરિ-ગતિ’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. સૂર્યપૂરરાસમાળા, સં. કેશરીચંદ હી. ઝવેરી, ઈ.૧૯૪૦;  ૩. જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરેલ્ડ, જુલાઈ-સપ્ટે. ૧૯૧૫-‘ખરતરગચ્છની વેગડશાખાની કંઈક માહિતી’, હરગોવિંદદાસ ત્રિ. શેઠ.[શ્ર.ત્રિ.]