ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માનપુરી મનાપુરી
Revision as of 15:50, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માનપુરી/મનાપુરી '''</span> [ ] : ગોસાંઈ બાવો હોવાની શક્યતા છે. ૧૯ કડવાંએ અધૂરા મળતા ‘ઉષાહરણ/ઓખાહરણ’ (ર.ઈ.૧૬૯૪ અનુ.)ના કર્તા. ‘કૃષ્ણલીલાનાં પદો’ પણ આ મા...")
માનપુરી/મનાપુરી [ ] : ગોસાંઈ બાવો હોવાની શક્યતા છે. ૧૯ કડવાંએ અધૂરા મળતા ‘ઉષાહરણ/ઓખાહરણ’ (ર.ઈ.૧૬૯૪ અનુ.)ના કર્તા. ‘કૃષ્ણલીલાનાં પદો’ પણ આ માનપુરીનાં હોવાની શક્યતા છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પ્રાકકૃતિઓ; ૩. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૭-‘વીરસિંહકૃત ઉષાહરણ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા; ૪. કદહસૂચિ; ૫. ગૂહાયાદી; ૬. ડિકૅટલૉગબીજે. [શ્ર.ત્રિ.]