ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માનોદાસ
Revision as of 16:05, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માનોદાસ '''</span> [ ] : ભુજંગી છંદમાં રચાયેલ ‘અંબિકાષ્ટક’ના કર્તા. સંદર્ભ : ૧. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૫; ૨. મધ્યકાલીન ગુજરા...")
માનોદાસ [ ] : ભુજંગી છંદમાં રચાયેલ ‘અંબિકાષ્ટક’ના કર્તા. સંદર્ભ : ૧. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૫; ૨. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર, નિપુણ ઈ.પંડ્યા, ઈ.૧૯૬૮.[શ્ર.ત્રિ.]