ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માવજી-૩
Revision as of 16:12, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માવજી-૩'''</span> [ ] : જૈન. રવિવિજયના શિષ્ય. જુદાં જુદાં ગામના પાર્શ્વનાથનું વર્ણન કરતા ૧૦૧ કડીના ‘પાર્શ્વનાથ-છંદ’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨)....")
માવજી-૩ [ ] : જૈન. રવિવિજયના શિષ્ય. જુદાં જુદાં ગામના પાર્શ્વનાથનું વર્ણન કરતા ૧૦૧ કડીના ‘પાર્શ્વનાથ-છંદ’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.] માવા-૧/માવજી [ઈ.૧૫૩૧માં હયાત] : ૫૧ કડીની ‘વૈષ્ણવભક્તપ્રબંધ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૧/૧૫૮૭, આસો સુદ ૧૩; મુ)ના કર્તા. કૃતિ : સંબોધિ, ઑક્ટો. ૧૯૭૭-જાન્યુ. ૧૯૭૮-‘કવિ માવા-માવજી રચિત વૈષ્ણવ ભક્ત પ્રબંધચોપાઈ’, સં. અમૃતલાલ મો. ભોજક. [શ્ર.ત્રિ.]