ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેરુવિજય-૪
Revision as of 04:50, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મેરુવિજય-૪'''</span> [ ] : જૈન સાધુ. લાલવિજયના શિષ્ય. ૫ કડીની ‘સચિતઅચિતપૃથ્વીની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. મોસસંગ્રહ; ૨. સઝાયમાલા(પં.). {{Right|[ર.ર.દ.]}} {{Poem2Close}}...")
મેરુવિજય-૪ [ ] : જૈન સાધુ. લાલવિજયના શિષ્ય. ૫ કડીની ‘સચિતઅચિતપૃથ્વીની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. મોસસંગ્રહ; ૨. સઝાયમાલા(પં.). [ર.ર.દ.]