ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેરુવિજય-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મેરુવિજય-૪ [                ] : જૈન સાધુ. લાલવિજયના શિષ્ય. ૫ કડીની ‘સચિતઅચિતપૃથ્વીની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. મોસસંગ્રહ; ૨. સઝાયમાલા(પં.). [ર.ર.દ.]