ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મોતીમાલુ
મોતીમાલુ [ઈ.૧૭૪૨માં હયાત] : જૈન સાધુ. ૭૩ કડીના ‘નેમિજિન-શલોકો’ (ર.ઈ.૧૭૪૨/સં. ૧૯૭૮; આસો વદ ૩૦)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા; ૪. જૈગૂકવિઓ : ૩(૨).[કી.જો.]