મોતીમાલુ [ઈ.૧૭૪૨માં હયાત] : જૈન સાધુ. ૭૩ કડીના ‘નેમિજિન-શલોકો’ (ર.ઈ.૧૭૪૨/સં. ૧૯૭૮; આસો વદ ૩૦)ના કર્તા.