ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મોહનશીલ ગણિ
મોહનશીલ(ગણિ) [ઈ.૧૭૨૫ સુધીમાં] : જૈન સાધુ. ‘ધૃર્તાખ્યાન-બાલાવબોધ’ (લે.ઈ.૧૭૨૫)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]