ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામ-૫

Revision as of 05:07, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રામ-૫'''</span> [ઈ.૧૭૪૯માં હયાત] : સરદડ (સ્ટ્રીધાય?)ના વતની. ભાગવતને આધરે ૧૨ સ્કંધ (ર.ઈ.૧૭૪૯) એમણે રચ્યા છે. સંદર્ભ : ૧. ગૂજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.{{Right|[ચ.શે.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રામ-૫ [ઈ.૧૭૪૯માં હયાત] : સરદડ (સ્ટ્રીધાય?)ના વતની. ભાગવતને આધરે ૧૨ સ્કંધ (ર.ઈ.૧૭૪૯) એમણે રચ્યા છે. સંદર્ભ : ૧. ગૂજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.[ચ.શે.]