ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાઘ-૧

Revision as of 08:47, 13 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વાઘ-૧'''</span> [ઈ.૧૭૪૮ સુધીમાં] : ‘વાઘવાણી’ને નામે પદસંગ્રહ (લે.ઈ.૧૭૪૮; અંશત: મુ.) તથા કેટલાંક બીજાં પદો મળે છે. કૃતિ : બૃકાદોહન : ૮. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો ૨. પ્રાકકૃત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વાઘ-૧ [ઈ.૧૭૪૮ સુધીમાં] : ‘વાઘવાણી’ને નામે પદસંગ્રહ (લે.ઈ.૧૭૪૮; અંશત: મુ.) તથા કેટલાંક બીજાં પદો મળે છે. કૃતિ : બૃકાદોહન : ૮. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગૂહાયાદી; ૪. ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]