ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાઘ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વાઘ-૧ [ઈ.૧૭૪૮ સુધીમાં] : ‘વાઘવાણી’ને નામે પદસંગ્રહ (લે.ઈ.૧૭૪૮; અંશત: મુ.) તથા કેટલાંક બીજાં પદો મળે છે. કૃતિ : બૃકાદોહન : ૮. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગૂહાયાદી; ૪. ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]