ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્ય સૂરિ-૧

From Ekatra Wiki
Revision as of 08:53, 13 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિજ્ય(સૂરિ)-૧'''</span> [ઈ.૧૬૭૧માં હયાત] : જૈન સાધુ. ‘રોહિણી-ચોઢાળિયું’ (ર.ઈ.૧૬૭૧) અને ૧૧ કડીની ‘નવવાડ-સઝાય’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૨; ૩. લીંહસૂચી.{{R...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિજ્ય(સૂરિ)-૧ [ઈ.૧૬૭૧માં હયાત] : જૈન સાધુ. ‘રોહિણી-ચોઢાળિયું’ (ર.ઈ.૧૬૭૧) અને ૧૧ કડીની ‘નવવાડ-સઝાય’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૨; ૩. લીંહસૂચી.[શ્ર.ત્રિ.]