ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીરસિંહશિષ્ય
Revision as of 16:23, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વીરસિંહશિષ્ય'''</span> [ઈ.૧૬૬૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હરરાજના પ્રશિષ્ય. ૩૭ કડીના ‘મહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૬૬૨)ના કર્તા. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી.{{Right|[કી.જો.]}} {{Poem2Close}} <br> {{Head...")
વીરસિંહશિષ્ય [ઈ.૧૬૬૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હરરાજના પ્રશિષ્ય. ૩૭ કડીના ‘મહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૬૬૨)ના કર્તા. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી.[કી.જો.]