Revision as of 06:08, 17 September 2022 by KhyatiJoshi(talk | contribs)(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શાંતિ(સૂરિ)-૧'''</span> [ઈ.૧૩૪૮ કે ૧૩૮૪માં હયાત] : જૈન સાધુ. આમ્રદેવસૂરિના શિષ્ય. ૧૨ ઢાળના ‘અજિતશાંતિ-સ્તવન’ (ર.ઈ.૧૩૪૮ કે ૧૩૮૪)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્ર...")