ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શાંતિચંદ્ર-ઉપાધ્યાય

From Ekatra Wiki
Revision as of 06:09, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શાંતિચંદ્ર(ઉપાધ્યાય)'''</span> [ ] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. તપગચ્છના વિજયપ્રભસૂરિ (ઈ.૧૬૨૧-૧૬૯૩)ને વિષય બનાવી રચાયેલી ૭ કડીની ‘વિજયપ્રભસૂરિ-સઝાય’ (ર.ઈ.૧૮મું શતક અનુ.)...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શાંતિચંદ્ર(ઉપાધ્યાય) [ ] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. તપગચ્છના વિજયપ્રભસૂરિ (ઈ.૧૬૨૧-૧૬૯૩)ને વિષય બનાવી રચાયેલી ૭ કડીની ‘વિજયપ્રભસૂરિ-સઝાય’ (ર.ઈ.૧૮મું શતક અનુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]