ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શિવસમુદ્ર-ગણિ
Revision as of 06:32, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શિવસમુદ્ર(ગણિ)'''</span> [ઈ.ની ૧૫મી સદીના મધ્યભાગમાં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સોમસુંદરસૂરિ (જ.ઈ.૧૩૭૪-અવ.ઈ.૧૪૪૩)ના શિષ્ય. ૧૭ કડીના ‘પાર્શ્વનાથજન્માભિષેક’ (લે.સં.૧૭મું...")
શિવસમુદ્ર(ગણિ) [ઈ.ની ૧૫મી સદીના મધ્યભાગમાં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સોમસુંદરસૂરિ (જ.ઈ.૧૩૭૪-અવ.ઈ.૧૪૪૩)ના શિષ્ય. ૧૭ કડીના ‘પાર્શ્વનાથજન્માભિષેક’ (લે.સં.૧૭મું શતક અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]