ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શીલ-મુનિ
Revision as of 16:48, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શીલ(મુનિ)'''</span> [ ] : જૈન સાધુ. ૬૫ કડીના ‘શંખેશ્વરપાર્શ્વનાથ-છંદ’(મુ.)ના કર્તા. કૃતિ : પ્રાછંદસંગ્રહ. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. {{Right|[કી.જો.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |pre...")
શીલ(મુનિ) [ ] : જૈન સાધુ. ૬૫ કડીના ‘શંખેશ્વરપાર્શ્વનાથ-છંદ’(મુ.)ના કર્તા. કૃતિ : પ્રાછંદસંગ્રહ. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. [કી.જો.]