ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શુભચંદ્ર
Revision as of 16:50, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શુભચંદ્ર'''</span> : આ નામે ‘અષ્ટાણી-(અઠાઈ) વરતનો રાસ’ (લે.ઈ.૧૮૧૫) એ કૃતિ મળે છે. તેના કર્તા કયા શુભચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : રાહસૂચી : ૧.{{Right|[ર.ર.દ.]}} {{Poem2Close}} <br> {{Hea...")
શુભચંદ્ર : આ નામે ‘અષ્ટાણી-(અઠાઈ) વરતનો રાસ’ (લે.ઈ.૧૮૧૫) એ કૃતિ મળે છે. તેના કર્તા કયા શુભચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : રાહસૂચી : ૧.[ર.ર.દ.]