શુભચંદ્ર : આ નામે ‘અષ્ટાણી-(અઠાઈ) વરતનો રાસ’ (લે.ઈ.૧૮૧૫) એ કૃતિ મળે છે. તેના કર્તા કયા શુભચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : રાહસૂચી : ૧.[ર.ર.દ.]