ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શુભશીલ ગણિ
Revision as of 16:53, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શુભશીલ(ગણિ)'''</span> : આ નામે ‘સુરસુંદરી-ચોપાઈ’ (લે.સં. ૧૯મી સદી) મળે છે તેના કર્તા કયા શુભશીલગણિ છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : રાહસૂચી : ૧. {{Right|[ર.ર.દ.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previo...")
શુભશીલ(ગણિ) : આ નામે ‘સુરસુંદરી-ચોપાઈ’ (લે.સં. ૧૯મી સદી) મળે છે તેના કર્તા કયા શુભશીલગણિ છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : રાહસૂચી : ૧. [ર.ર.દ.]