ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શુભશીલ ગણિ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


શુભશીલ(ગણિ) : આ નામે ‘સુરસુંદરી-ચોપાઈ’ (લે.સં. ૧૯મી સદી) મળે છે તેના કર્તા કયા શુભશીલગણિ છે તે નિશ્ચિત થતું નથી.

સંદર્ભ : રાહસૂચી : ૧.
[ર.ર.દ.]