ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિરામ

From Ekatra Wiki
Revision as of 04:06, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હરિરામ'''</span> : આ નામે ૭ કડીનો ‘અંબાજીનો ગરબો’(મુ.) મળે છે. તેના કર્તા કયા હરિરામ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકહેલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હરિરામ : આ નામે ૭ કડીનો ‘અંબાજીનો ગરબો’(મુ.) મળે છે. તેના કર્તા કયા હરિરામ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકહેલર હાકરલાલ બુલાખીદાહ, ઈ.૧૯૨૩.[શ્ર.ત્રિ.]