ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમરતન

From Ekatra Wiki
Revision as of 11:30, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હેમરતન'''</span> : આ નામે ૨૦ કડીની ‘ગણેશ-છંદ’ કૃતિ મળે છે. તેના કર્તા કયા હેમરતન છે તે હ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. હંદર્ભ : ડિકૅટલૉગભાવિ. {{Right|[ર.ર.દ.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous =...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હેમરતન : આ નામે ૨૦ કડીની ‘ગણેશ-છંદ’ કૃતિ મળે છે. તેના કર્તા કયા હેમરતન છે તે હ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. હંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [ર.ર.દ.]