હેમરતન : આ નામે ૨૦ કડીની ‘ગણેશ-છંદ’ કૃતિ મળે છે. તેના કર્તા કયા હેમરતન છે તે હ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે.