ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સહજભૂષણ ગણિ
Revision as of 10:07, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સહજભૂષણ(ગણિ)'''</span> [ ]: ચંદ્રગચ્છના જૈન સાધુ. ૭ કડીના ‘ભુવનસુંદરસૂરિ-રાસ’ (લે.સં. ૧૬મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ: મુપુગૂહસૂચી. {{Right|[ર.ર.દ.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous = |next = }}")
સહજભૂષણ(ગણિ) [ ]: ચંદ્રગચ્છના જૈન સાધુ. ૭ કડીના ‘ભુવનસુંદરસૂરિ-રાસ’ (લે.સં. ૧૬મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ: મુપુગૂહસૂચી. [ર.ર.દ.]