ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સહજભૂષણ ગણિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સહજભૂષણ(ગણિ) [ ]: ચંદ્રગચ્છના જૈન સાધુ. ૭ કડીના ‘ભુવનસુંદરસૂરિ-રાસ’ (લે.સં. ૧૬મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ: મુપુગૂહસૂચી. [ર.ર.દ.]