ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુખાનંદ

From Ekatra Wiki
Revision as of 05:31, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુખાનંદ'''</span> [ઈ.૧૬૯૦માં હયાત] : ‘વહાલવિનોદ/રાસક્રીડા’ (લે.ઈ.૧૬૯૦), પદો તથા સવૈયાના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગબીજે.{{Right|[કી.જો.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous = |next = }}")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સુખાનંદ [ઈ.૧૬૯૦માં હયાત] : ‘વહાલવિનોદ/રાસક્રીડા’ (લે.ઈ.૧૬૯૦), પદો તથા સવૈયાના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગબીજે.[કી.જો.]