ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુગાલચંદ્ર
Revision as of 05:31, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુગાલચંદ્ર'''</span> [ઈ.૧૭૩૬માં હયાત] : જૈન સાધુ. પ્રાકૃતમાં રચાયેલા શાંતિસૂરિકૃત ‘જીવવિચારપ્રકરણ’ ઉપરના સ્તબક (ર.ઈ.૧૭૩૬)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કી.જ...")
સુગાલચંદ્ર [ઈ.૧૭૩૬માં હયાત] : જૈન સાધુ. પ્રાકૃતમાં રચાયેલા શાંતિસૂરિકૃત ‘જીવવિચારપ્રકરણ’ ઉપરના સ્તબક (ર.ઈ.૧૭૩૬)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]