ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુગાલચંદ્ર


સુગાલચંદ્ર [ઈ.૧૭૩૬માં હયાત] : જૈન સાધુ. પ્રાકૃતમાં રચાયેલા શાંતિસૂરિકૃત ‘જીવવિચારપ્રકરણ’ ઉપરના સ્તબક (ર.ઈ.૧૭૩૬)ના કર્તા.

સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.
[કી.જો.]