ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સેવારામ
સેવારામ [ ] : મોતીરામના શિષ્ય. પદ-ભજન (૨ મુ.)ના કર્તા. તેમણે હિંદીમાં પણ ભજનની રચના કરી છે. કૃતિ : ભજનસાગર : ૨.[કી.જો.]