ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સેવારામ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


સેવારામ [ ] : મોતીરામના શિષ્ય. પદ-ભજન (૨ મુ.)ના કર્તા. તેમણે હિંદીમાં પણ ભજનની રચના કરી છે.

કૃતિ : ભજનસાગર : ૨.
[કી.જો.]