સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મીરાં/રામ રાખે ત્યમ રહિયે

From Ekatra Wiki
Revision as of 05:21, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> રામરાખેત્યમરહિયે, ઓધવજી, રામરાખેત્યમરહિયે, આપણેચિઠ્ઠીનાચાકરછ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

રામરાખેત્યમરહિયે, ઓધવજી, રામરાખેત્યમરહિયે,
આપણેચિઠ્ઠીનાચાકરછૈયે.
કોઈદિનપ્હેરિયેહીરનાંચીર, તોકોઈદિનસાદાંફરિયે.
કોઈદિનભોજનશીરોનેપૂરી, તોકોઈદિનભૂખ્યાંરહિયે.
કોઈદિનરહેવાનેબાગબગીચા, તોકોઈદિનજંગલરહિયે.
કોઈદિનસૂવાનેગાદીતકિયા, તોકોઈદિનભોંયપરસૂઈએ.
બાઈમીરાંકેપ્રભુગિરિધરનાગર, તોસુખદુઃખસર્વેસહિયે.