સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મૃદુલા મહેતા/“હું આવું છું”
[ઉત્તરઅમેરિકાખંડનીશોધપછીત્યાંજેબ્રિટિશસંસ્થાનોસ્થપાયાંહતાં, તેમણે૧૭૭૬માંપોતાનીસ્વતંત્રતાનીઘોષણાકરીઅનેઅંગ્રેજોસામેનાયુદ્ધમાંવિજયમેળવીનેયુનાઇટેડસ્ટેઇટ્સઓફઅમેરિકાનાનૂતનરાષ્ટ્રનીસ્થાપનાકરી. પણઅમેરિકનપ્રજાનીસ્વતંત્રતાનાસોનાનાથાળમાંએકલોઢાનીમેખરહીગઈહતી. એગોરીપ્રજાનીવચ્ચેકાળાહબસીગુલામોનીએકલઘુમતીનુંહજીઅસ્તિત્વહતું. ગોરાઓનોએકવર્ગએમનીગુલામીનાબૂદકરવાઆતુરહતો, જ્યારેએવોજબીજોહિસ્સોહબસીઓનેકાયમગુલામરાખવામાગતોહતો. એબેપ્રકારનાગોરાઓવચ્ચેનોઆમતભેદવધતોવધતોએટલોઉગ્રબન્યોકેયુનાઇટેડસ્ટેઇટ્સનાંત્યારે૧૩રાજ્યોહતાંતેમાંથીગુલામીનાબૂદકરવામાગતાંઉત્તરનાંસાતઅનેગુલામીચાલુરાખવામક્કમદક્ષિણનાંછરાજ્યોવચ્ચે૧૮૬૧થી૧૮૬૫સુધીઆંતરવિગ્રહલડાયો. ગુલામીનામુદ્દાપરસંઘરાજ્યમાંથીનીકળીજવાનોનિર્ધારકરનારાંદક્ષિણનાંરાજ્યોનોત્યારનારાષ્ટ્રપતિએબ્રહામલિંકનેમક્કમતાથીસામનોકર્યોઅનેઅંતેયુદ્ધમાંવિજયમેળવ્યો. તેનેપરિણામેઆખાદેશમાંથીગુલામીનાબૂદથઈ. આંતરવિગ્રહહજીચાલુહતો, ત્યારેજલિંકનેગુલામીનીમુક્તિનુંજાહેરનામું૧૮૬૩માંબહારપાડેલું. તેપછીનેવરસેજજન્મેલોેગુલામમાબાપનોએકબાળકઆગળજતાંજ્યોર્જવોશિંગ્ટનકાર્વરનામેએકમહાનવૈજ્ઞાનિકતરીકેજગવિખ્યાતબનવાનોહતોઅનેપોતાનીહબસીજાતિનેઅપૂર્વગૌરવઅપાવવાનોહતો. એજ્યોર્જહજીનિશાળમાંસાતમાધોરણમાંભણતોહતોતેકાળે, બુકરટી. વોશિંગ્ટનનામનાબીજાએકહબસીમહાપુરુષપોતાનાકાળાબંધુઓનેઅજ્ઞાનનાઅંધકારમાંથીજ્ઞાનનાપ્રકાશભણીખેંચીજવામથીરહ્યાહતા.-સંપાદક]
યુનાઇટેડસ્ટેઇટ્સનાવિશાળદક્ષિણપ્રદેશમાંહજારોકાળાંનરનારીઓગુલામીમાંથીમુક્તબન્યાંહતાં. પણમાત્રમાલિકનીઆજ્ઞાઉઠાવવાનીનેકાળીમજૂરીકરવાનીપેઢીઓનીઆદતનેકારણેતેમનેદુનિયાદારીનીકોઈગતાગમરહેવાપામીનહોતી. કાયદાએતેમનેપોતાનાપગપરઊભારહેવાનોઅધિકારઆપ્યોહતો; પણઆવતીકાલનીચિંતાકરવાનીસૂઝજેમનામાંનહોતીરહીતેવાએલોકોઅચાનકજઠામઠેકાણાંવગરનાંબનીગયાંહતાં. જેમનીપોતાનીપરણેતરોપણએમનીપહેલાંતોગોરામાલિકોનીબનતીહતી, કુટુંબજીવનનોલહાવોજેમનેકદીભોગવવામળેલોનહોતો, તેમનેમાથેએકાએકજાતેસંસારચલાવવાનીજવાબદારીઆવીપડીહતી. એમનાંહિંમતનેસ્વમાનતોક્યારનાંયેઝૂંટવાઈ-રગદોળાઈગયાંહતાં. કંગાલિયતનેઅજ્ઞાનતેમનેઘેરીવળ્યાંહતાં. કોઈકાળેપણએમનેઆગળનઆવવાદેવાનોનિર્ધારજેગોરાલોકોએકરેલોહતો, તેમનીજબરોબરીકરવાનો, તેમનીસાથેખુલ્લીહરીફાઈમાંઊભારહેવાનો, તેમનીસાથેકદમમિલાવીનેચાલવાનોઅધિકારનેઅવસરતેમનેહવેમળ્યોહતો. દક્ષિણનામોટાભાગનાગોરાઓતોએવુંમાનતાહતાકેહબસીબાળકઅમુકઉંંમરસુધીજગોરાબાળકનાજેટલીબુદ્ધિનેગ્રહણશક્તિધરાવતોહોયછે, પણતેપછીતેનીઆશક્તિકુંઠિતથઈજાયછે. એટલેએનેવધુભણાવશોતોતેઉલટાનોસમાજમાટેઆપત્તિરૂપબનશે. પરંતુથોડાક-બહુથોડા-ગોરાઓસમજતાહતાકેગુલામીનીબેડીમાંથીછૂટેલાકાળાલોકોજોઅજ્ઞાનનીજંજીરોમાંજકડાયેલારહેશે, તોજતેજોખમરૂપબનશે. તેમનીબુદ્ધિનેકેળવીનેસમાજમાટેતેમનીઉપયોગિતાવધારવી, તેમાંજસરવાળેસૌનુંભલુંછે. જેથોડાકકાળાલોકોનેકાંઈકેયભણવાનીતકસાંપડીહતી, તેઓતોપામીજગયાહતાકેઅજ્ઞાનનીઊંડીખાઈમાંથીતેનીકળીશકશેતોજએમનીમુક્તિસાચીનીવડશે. એટલેપોતાનેમાટેઠેકઠેકાણેનાનીમોટીનિશાળોઊભીકરવાનાતેમનાપ્રયત્નોચાલતાહતા. જેઓપોતેઝાઝુંભણેલાનહોતા, તેપણપોતાનાનિરક્ષરજાતભાઈઓનેકાંઈકશીખવવામથતાહતા.
દક્ષિણયુનાઇટેડસ્ટેઇટ્સનાઆલાબામારાજ્યમાંહબસીઓનીસેવાકરતીએકસંસ્થાએજોયુંકેકોઈપણજાતનારચનાત્મકકામનુંપહેલુંપગથિયુંછેકેળવણી. એટલેબાળકોમાટેમફતકેળવણીનીએમણેશરૂઆતકરી. બેહજારનીવસ્તીવાળુંટસ્કેજીગામ, તેમાંમોટાભાગનાલોકોકાળાહતા. લુઈએડમ્સત્યાંનોવતની. તેનાસારાનસીબેગુલામીકાળમાંપણજરાઆગળવધવાનીતકતેનેમળીહતી. તેકુશળકારીગરહતો; જોડાસીવવા-સાંધવાથીમાંડીનેબંદૂકનીમરામતસુધીનીબધીકામગીરીમાંતેનાહાથનેમગજકુશળતાથીચાલતાંહતાં. ગુલામી-નાબૂદીપછીતોકાળાલોકોનેપણચૂંટણીમાંમતઆપવાનોઅધિકારમળ્યોહતો. જેગોરાનેધારાસભામાંજવુંહોયતેનેકાળાલોકોનામતનીપણગરજરહેતી. એસંજોગોનોલાભએડમ્સભાઈએલીધો. કાળાલોકોમાટેએકસરકારીશાળાનીમાગણીતેણેપોતાનાવિસ્તારનાધારાસભ્યપાસેમૂકી. ધારાસભ્યનાપ્રયાસચાલ્યા. છેવટે૧૮૮૧માંટસ્કેજીગામનીશાળામાટેસરકારેગ્રાંટમંજૂરકરી. પણખરીમુશ્કેલીતોહવેઊભીથઈ. કાળાલોકોનાંછોકરાંનેભણાવેકોણ? હબસીઓમાંતોશિક્ષણનીહજીશરૂઆતજથઈહતી, એટલેહબસીશિક્ષકક્યાંથીમળે? અનેગોરોતોકાળાંનેભણાવવાઆવેજશાનો! તપાસકરતાંકરતાંભાળલાગીકેહેમ્પટનનીકોલેજમાંએકહબસીસ્નાતકપ્રાધ્યાપકછે. પત્રવ્યવહારચાલ્યો, નેપરિણામેબુકરટી. વોશિંગ્ટનનામનાએસ્નાતકનેબોલાવીનેતેનાહાથમાંટસ્કેજીનીનવીહબસીશાળાસોંપવામાંઆવી. સરકારીગ્રાંટતોશિક્ષકનાપગારપૂરતીજહતી. તેમાંમકાનપાછળખર્ચકરવાનોકોઈઅવકાશનહતો. ગામથીદૂરટેકરીપરએકજૂનુંજર્જરિતદેવળઊભુંહતું. વરસાદનાદિવસોમાંત્યાંઊભારહેવાજેટલીકોરીજગ્યામળીરહેતીહતી. આમકાનઅનેત્રીસવિદ્યાર્થીઓસાથેબુકરટી. વોશિંગ્ટનેકેળવણીનોપોતાનોપ્રયોગશરૂકરીદીધો. ખૂબમહેનતકરીનેતેણેથોડાપૈસાભેગાકર્યા. લખવા-વાંચવાઉપરાંતવિદ્યાર્થીઓનેતેણેઈંટોપાડતાંશીખવવામાંડ્યું. છોકરાઓએહોંશેહોંશેકામકર્યું, અનેએઈંટોમાંથીપહેલુંમકાનચણાયું. ઈંટોપાડવાનુંકામધીમેધીમેઆગળચાલ્યું. ગામમાંઅનેઆજુબાજુનાપ્રદેશમાંચણાતાંમકાનોનેઈંટોપૂરીપાડવાનુંકામઆવિદ્યાર્થીઓકરવાલાગ્યા. વિદ્યાર્થીઓવધતાગયાતેમતેમટસ્કેજીસંસ્થામાંબીજાંમકાનોઊભાંથતાંગયાં. થોડાઉદ્યોગોચાલુથયા. પછીતોસહુનીઅજાયબીવચ્ચેચારમાળનુંઆલીશાનમકાનપણવોશિંગ્ટનેવિદ્યાર્થીઓપાસેજતૈયારકરાવ્યું. તેમાંસ્થળનીપસંદગીઅનેનકશાથીમાંડીનેપાયાથીમોભસુધીનુંતમામકામવિદ્યાર્થીઓએજાતેકરેલું. “કાળિયાઓનેતેવળીશુંઆવડે?” એવુંકહેનારાગોરાઓમોંમાંઆંગળાંનાખીગયા. કાળાલોકોએભારેઆત્મવિશ્વાસઅનેગૌરવઅનુભવ્યાં. વિદ્યાર્થીઓનાસંસ્કારઘડતરમાંપણવોશિંગ્ટનનેઠીકઠીકસફળતામળી. આબધુંતોથયું. પણમીઠાવગરનુંબધુંમોળું, તેમઅન્નવિનાનુંસર્વકાંઈપાંગળું. દક્ષિણનીઆકસવિહોણીજમીનનેસુધારીનેતેમાંથીનીપજમેળવતાંનઆવડે, ત્યાંસુધીબધુંવ્યર્થ. એઆલાબામારાજ્યનોપ્રદેશએકજમાનામાંઆંખોઠારેએવોહરિયાળોહતો. ‘આલાબામા’નોઅર્થજથાય‘આરામગાહ’. વર્ષોપહેલાંઅમેરિકાનાઆદિવાસીલોકોનોએકકાફલોત્યાંઆવીનેઠરીઠામથયેલો. તેનોમુખીઆધરતીનીફળદ્રૂપતાપરએવોપ્રસન્નથઈગયેલોકેતેનામુખેથીજસરીપડ્યું‘આલાબામા’ નામ. પરંતુટસ્કેજીવસ્યુંત્યાંસુધીમાંતોત્યાંનીજમીનધોવાઈધોવાઈનેકસવિહોણીબનીગઈહતી. કાંટા-કાંકરાનેજાળાંઝાંખરાંનોપારનહોતો. એવાસ્થાનમાંધૂણીધખાવીનેબુકરટી. વોશિંગ્ટનબેઠાહતા. કેવાકેવામનોરથએણેસેવ્યાહતા! પોતાનાંભાષણોમાંઅનેકવારપેલુંદૃષ્ટાંતએઆપતા : જૂનાવખતનીવાતછે. દરિયાનાતોફાનમાંએકવહાણઘણાદિવસથીઅટવાઈગયુંહતુંનેક્યાંયજતુંફંગોળાઈગયુંહતું. ઊંચેઆભનેનીચેખારાંઉસજેવાંનીર. ચોપાસનાંઆટલાંબધાંપાણીવચ્ચેતરસેતરફડવાનોદિવસઆવ્યોહતો. અચાનકઆશાનુંએકકિરણઝળક્યું. દૂરદૂરએકબીજુંજહાજપસારથતુંદેખાયું. સડસડાટધજાચડાવીઆલોકોએ; સંકેતઆપ્યો : “પાણી! પાણી! તરસેમરીએછીએ!” પેલાજહાજેજવાબવાળ્યો : “જ્યાંછોત્યાંજઘડોબુડાડોને!” ફરીકહેવડાવ્યું, “પાણીમોકલો, પાણી!” ફરીઉત્તરમળ્યો : “જ્યાંછોત્યાંજઘડોબુડાડો.” છેવટેત્યાંજઘડોબુડાડીનેપાણીસીંચ્યું. મીઠુંઅમૃતજેવુંપાણીપામીનેસૌતાજુબથયાં. સાગરસમાણીમહાનદીએમેઝોનનુંમુખનજીકમાંજહતું, તેથીએસંગમસ્થાનનાંજળમીઠાંહતાં. વોશિંગ્ટનપણલોકોનેવારંવારકહેતા : જ્યાંછોત્યાંજઘડોબુડાડો, ત્યાંજપુરુષાર્થકરો; જમીનસુધારો, ઢોરઢાંખરઉછેરો. ધરતીનીસંપત્તિનેઉલેચીનેબધુંહર્યુંભર્યુંકરો. પણ… પણ… પંદરપંદરવરસનીમહેનતજાણેપાણીમાંજવાબેઠીહતી. નિશાળમાંઈંટકામશીખવ્યેકેટલુંકવળે? એકાદ-બેઉદ્યોગોપરકેટલુંનભે? હબસીસમાજનેમૂઠીધાનનાંજસાંસાહોય, ત્યાંઅધભૂખ્યાંબાળકોનેભણવાકોણમોકલે? કંગાલિયતનીકારમીયાતનાવેઠતાંમાનવીઓવચ્ચેવોશિંગ્ટનપંદરવરસથીઅડીખમબનીનેબેઠાહતા, પણવ્યર્થ… બધુંવ્યર્થ. લોકોનીભૂખએભાંગીશક્યાનહોતા. નિરાશાથીતેનુંઅંતરકરમાઈરહ્યુંહતું. પણકરવુંશું? ખેતીનોએકડોયપોતેજાણતાનહોતા. જમીનચુસાયેલાગોટલાજેવીબનીગઈહતી. અનેહજીયતેનુંધોવાણનિરંતરચાલ્યાકરતુંહતું. પુરાતનકાળનીઢબેજહજીખેતીથતીહતી. તેનાંઓજારસાવપ્રાથમિકદશાનાંહતાં. ઢોરબિચારાંમરવાવાંકેજીવતાંહતાં. આબધાંનેકેમકરીનેપહોંચીવળવું? વોશિંગ્ટનબારીમાંઊભાઊભાઅનિમેષનજરેનિહાળીરહ્યાહતા. ધોધમારવરસાદવરસીરહ્યોહતો. રહીસહીઆશાપણહવેધોવાઈરહીહતી. આવરસેકપાસનોપાકથોડોઘણોથયેલો, તેનુંયેઆવરસાદનખ્ખોદવાળીરહ્યોહતો. હાડચામમાંડભેગાંરાખતાપોતાનાદરિદ્રજાતભાઈઓતેનીઆંખસામેતરવરીરહ્યાં. નસમજાયતેવોએકઆછોકંપતેનાશરીરેઅનુભવ્યો. વોશિંગટનેનિશ્ચયકરીલીધો : બસ, લખવુંતોખરુંજ. થોડામહિનાપહેલાનોએપ્રસંગતેયાદકરતાહતા. પોતાનુંએકવ્યાખ્યાનપૂરુંથયાપછીકોઈઅજાણ્યોમાણસતેનીપાસેઆવેલો. પ્રેમપૂર્વકતેનોહાથપોતાનાહાથમાંલઈનેએબોલેલો : “સ્વાતંત્ર્યનાસાચાઅધિકારીએવાઆબીજાહબસીવિદ્વાનસાથેહાથમિલાવતાંહુંગૌરવઅનુભવુંછું.” આભારવશબનીનેવોશિંગ્ટનેએટલુંજકહેલુંકે“અમારાથીબનતુંલગીરેકકરવાઅમેમથીએછીએ.” પેલોકહે, “ના, ના, બધાક્યાંએટલુંયેકરેછે? તમારાજેવોબીજોએકજજણમેંતોજોયો… જ્યોર્જવોશિંગ્ટનકાર્વર.” “કાર્વર! એવળીકોણછે?” “તેપણહબસીછે. આયોવારાજ્યનીકોલેજમાંપ્રાધ્યાપકછે.” “આયોવાનીકોલેજમાંવળીહબસીઅધ્યાપક!” વોશિંગ્ટનનાવિસ્મયનોપારનરહ્યો. “અરે, એતોભારેપ્રતિભાશાળીવ્યક્તિછે-પાણામાંથીપાકલેતેવો!” કહેતોકહેતોએસજ્જનશ્રોતાઓનાટોળામાંગાયબબન્યોહતો. પથરામાંથીધાનપકવેતેવો! ઓહો! એવાનીજતોપોતાનેજરૂરહતી-આધોવાઈજતીધરતીમાંથીસોનુંનિપજાવનારની… પણઅહીંતોએક્યાંથીઆવે? તપાસઆદરી. વધારેકાંઈવિગતોનમળી. જાણવામળ્યુંમાત્રએટલુંકેએનામનીએકવ્યક્તિઆયોવારાજ્યનીકોલેજમાંછેખરી. ત્યાંનુંરોપઉછેર-ઘરતેજસંભાળેછે. જ્યોર્જવોશિંગ્ટનકાર્વર! કોનેખબર, ક્યાંનોહશેએ! ઉત્તરનાંરાજ્યોમાંદયાળુગોરાશ્રીમંતોનાઆશ્રયથીજેઅનેકગુલામોઆગળવધ્યાહતા, તેમાંનોજકોઈભાગ્યશાળીએહશે? નેહોયતોતેનેદક્ષિણનીઆકંગાલિયત, આદુખો, આકારમીગરીબીનીતોકલ્પનાજક્યાંથીહોય? કોઈકનીશીતળછાયાતળેઊછરીનેહવેએપ્રતિષ્ઠિતહોદ્દોભોગવીરહ્યોહશે. સારીએવીતેનીઆવકહશે. અહીંઆઉજ્જડગામઅનેરિબાતાલોકોવચ્ચેઆવીનેપોતાનીશક્તિનીચોવવાનીપ્રેરણાતેનેક્યાંથીથાય?… અશક્ય! અશક્ય! પોતેગમેતેટલુંઇચ્છે, તોયેએતોઅસંભવિતજહતું. અનેછતાં, આરસકસહીનધરતીમાંથીપાકલેવાનીતાતીજરૂરહતીજ. પોતેતોતેમાંથીઈંટોજપકવીશક્યાહતા. અનેરહીસહીએમાટીપણધોવાતીજતીહતી. હવેતોબધુંઅસહ્યબન્યુંહતું. તોપણ, એનેથયુંકેલખીતોજોવુંજ. નિશ્ચયકરીનેતેલખવાબેઠા. બધુંવિગતેલખ્યું. ગુલામીનાબૂદીનાપ્રભાતથીઆરંભકરીનેહબસીઓનાહાલ, કાળાલોકોનીકંગાલિયત, એમનુંઅજ્ઞાન, એમનેકેળવણીઆપવાનાસંસ્થા-સ્થાપકોનામનોરથ, પોતાનીઅણથકમથામણ, નિરાશાઓ-અનેએબધુંછતાંકામનીકેટલીબધીશક્યતાહતી… સર્વકાંઈનોસ્પષ્ટચિતારતેણેઆપ્યો. છેલ્લેઉમેર્યું : “હુંતમનેહોદ્દો, સંપત્તિકેપ્રતિષ્ઠા-કાંઈઆપીશકુંતેમનથી. પહેલાંબેતોઆજેતમનેમળેલાંજછે. ત્રીજુંપણત્યાંરહ્યાંતમેસિદ્ધકરીશકશો. એબધુંછોડવાનુંકહેવાઆજેહુંતમનેપત્રલખીરહ્યોછું. અનેબદલામાંઅહીંતમનેમળશેકામ, કામ, નેકામ. કેડભાંગીનાખેતેવું : અનંતવૈતરું-પણકચડાયેલી, તરછોડાયેલી, ભાંગીપડેલીએકઆખીપ્રજાનેબેઠીકરવાનુંમહાગૌરવપૂર્ણકામ.
એજ્યોર્જકાર્વરને, બીજીઘણીઅરજીઓઆવેલીહોવાછતાં, આયોવાકોલેજમાંપસંદગીમળેલીહતી. આચાર્યપમેલનીચેતેણેપ્રયોગશાળામાંમદદનીશવનસ્પતિશાસ્ત્રીતરીકેકામકરવાનુંહતું. સંસ્થાનુંરોપ-ઉછેર-ઘરપણતેનેસોંપાયુંહતું. કુદરતનુંએકેએકઅંગજ્યોર્જનેમનપ્રેમનોવિષયહતું. નાનામાંનાનાંજીવજંતુ, પ્રાણીપક્ષી, વનસ્પતિ, બધાંતેનાંજિગરજાનદોસ્તહતાં. નાનાંબાળકોનેતોકાર્વરનીસોબતબહુગમતી. દિવસેદિવસેકાર્વરનીપ્રતિષ્ઠાવધતીજતીહતી. થોડાવખતપછીએકઆમંત્રણઆવ્યુંરાજ્યનુંખેતીવાડીખાતુંસંભાળવાનું. કાર્વરેસંસ્થાપાસેવાતમૂકી. બધાઉપરીઅધિકારીઓએતેનેસરસપ્રમાણપત્રોલખીઆપ્યાં. પણપ્રો. વિલ્સનમાટેકાર્વરથીછૂટાપડવુંબહુઆકરુંહતું. તેનીસૌથીનિકટતેરહ્યાહતા. સરકારપરનાપત્રમાંતેમણેલખ્યું : “કાર્વરનીતનતોડમહેનતજોઈનેમારીછાતીગજગજફૂલેછે. સંકરણઅનેસંવર્ધનનાકામમાંતેનાજેવોકાબેલબીજોજાણકારમેંજોયોનથી. તેનાપોતાનારસનાવિષયમાંતોતેઅહીંનાઅધ્યાપકોકરતાંપણઆગળછે. સંસ્થાનીફળવાડી, ખેતરઅનેબગીચાપાછળતેનીઅથાકમહેનતઅનેધગશરહેલાંછે. આબાબતમાંતેનીબરોબરીકરેતેવુંઅહીંકોઈનથી. વિદ્યાર્થીઓપરતેનાજેવોધામિર્કપ્રભાવપાડનારમાણસમળવોમુશ્કેલછે. અહીંથીછૂટીથયેલીકોઈપણવ્યક્તિમાટેઆટલાલાગણીભર્યાશબ્દોમારેમોઢેથીનહીંનીકળ્યાહોય. છૂટાપડવાનુંનક્કીથશેજ, તોતેનેદૈવયોગગણીશ.” પછીઆબંનેમિત્રોનોવિયોગતોઅનિવાર્યબન્યો. પરંતુધાર્યાકરતાંસાવજુદીરીતે.
જ્યોર્જપ્રયોગશાળામાંપોતાનાકામમાંહતા. ત્યાંટપાલમાંતેનેએકપત્રમળ્યો. તેઆખોપત્રતેએકીટશેવાંચીગયા. પછીએકશબ્દપણબોલ્યાવગરબહારનીકળીગયા. રસ્તેઅનેકલોકોએરોજનીજેમતેનેસલામભરી. પણતેઝીલવાજેટલુંસ્વસ્થતેનુંચિત્તઆજેરહ્યુંનહતું. ગામનીસીમમાંઆવીનેનદીકિનારેએકઝાડનીઓથેતેબેસીગયા. પત્રખીસામાંથીકાઢ્યોઅનેધીમેધીમેતેફરીવાંચવાલાગ્યા : “ઉઘાડેપગેમાઈલોનીવાટખૂંદીનેબાળકોઅહીંઆવેછે-નાગાં, અધભૂખ્યાં, દૂબળાં-પાતળાં. એમનીકંગાલિયતનીતમનેકદાચકલ્પનાનહીંઆવે.” ઘડીભરજ્યોર્જેપત્રપરથીનજરખેસવીલીધીઅનેખળખળવહેતાઝરણાતરફવાળી… “આબધાંનેખેડતાં, વાવતાંકેલણતાં, કંઈનથીઆવડતું. હુંતેમનેવાંચતાં-લખતાંશીખવુંછું, જોડાસીવતાંનેઈંટોપાડતાંશીખવુંછું, પણહુંતેમનેપેટપૂરતુંખાવાનુંઆપીશકતોનથી. અનેતેઓભૂખેમરેછે.” છેલ્લોફકરોજ્યોર્જેફરીફરીવાગોળ્યો : “ધન, પ્રતિષ્ઠાઅનેમોભોછોડીનેઅહીંકાળીમજૂરીકરવાઆવવાનુંઆમંત્રણહુંતમનેઆપુંછું-કચડાયેલી, તરછોડાયેલી, ભાંગીપડેલીએકપ્રજાનેબેઠીકરવા.” પોતાનીનોંધપોથીમાંથીએકચબરખીફાડીનેજ્યોર્જેતેનીપરત્રણશબ્દોઢસડીકાઢ્યા. નીચેપોતાનુંનામલખ્યું. ગામનીપોસ્ટઓફિસેજઈએકપરબીડિયુંખરીદ્યું. બુકરટી. વોશિંગ્ટન, ટસ્કેજી-એટલુંસરનામુંકરી, પેલીચબરખીતેમાંબીડીરવાનાકર્યું. એપત્રટસ્કેજીમાંબુકરટી. વોશિંગ્ટનનેમળ્યો. તેમાંમાત્રઆટલુંજલખ્યુંહતું : “હુંઆવુંછું.” નીચેસહીહતી : જી. ડબ્લ્યુ. કાર્વર. બીજુંકંઈજનહીં.
[‘જયોર્જવોશિંગ્ટનકાર્વર’ પુસ્તક]