સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/પિતાના પત્રો
૧૬-૦૨-૧૯૧૮ ચિ. દેવદાસ, તમેહંમેશાંયાદઆવોછો. અહીં [બિહારમાં] તમેસત્યનોમહિમાઅનેપ્રભાવક્ષણેક્ષણેજોત. તમારેસારુમારીપાસેઆજવારસોછે. જેઓળખેતેનેસારુએઅમૂલ્યછે. એબીજોવારસોમાગેનહીંનેઇચ્છેનહીં. મારીસમજએવીછેકેતમેઆવારસાનેઓળખીશક્યાછોઅનેતેનાપ્રેમીછો. તમારાપરનીમારીઆસક્તિઆભવમાંતદ્દનજાયએવોભયતમારેબહુરાખવાજેવોનથી. બધાનેવિશેસમભાવરાખવાહુંમહાપ્રયત્નકરીરહ્યોછું. પણતમારીપાસેથીવધારેમળવાનીતોઆશારહ્યાજકરે. ચિ. છોટાલાલતથાચિ. સુરેન્દ્રનેનોખોકાગળનથીલખતો. તમારેવંચાવવોહોયતોવંચાવીશકોછો. પિતાપુત્રનાપવિત્રાસંબંધનેઉદ્દેશીનેછેતેથીતમારેજસંઘરવાલાયકછે, એમકરીનેનવંચાવોતોયચાલે.
બાપુનાઆશીર્વાદ
દેવા, તુંમારીગાદીલેવાનેતૈયારથાયતેદિવસેતનેરોકવાનોકોઈનોભારનથી. માત્રતુંખૂબમજબૂતબનેએજઇચ્છુંછું.
હરિલાલેએકક્ષણમાંઆખીજિંદગીબગાડીનાખીછે. મારાસર્વદોષોહુંએનામાંઆકૃતિનેમોટીદેખાડનારાકાચમાંથીપ્રતિબિંબિતથયેલાજોઉંછું. ગુણોઆકૃતિનેનાનીદેખાડનારાકાચમાંથીપ્રતિબિંબિતથતાજોઉંછું. મારાત્રણેછોકરાનાતરફથીથતાઅસંતોષનોબદલોવાળવાદેવદાસજન્મેલોછે, એમમનેલાગેછે.
[હરિલાલનેપત્ર :૧-૫-૧૯૧૮] ભાઈમહાદેવેતમારીગરજસારીછે. પણતમેતેનીજગ્યાએહોતતોકેવુંસારું, એવીમમતાહજીનથીજતી. જોમનેબીજાપુત્રોનહત, તોઝૂરીનેમરીજાત. પણજેથયાછેતેનેખસેડયાવિનાજ્યારેતમારેજ્ઞાનપૂર્વકપુત્રબનવુંહોયત્યારેતમારીજગ્યાછેજ. બાપુનાઆશીર્વાદ