સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મોહન મઢીકર/તડકાનું ગીત
તડકોતોફોરમતુંફૂલ
મારાવ્હાલમા! તડકોતોચાંદાનુંમૂલ.
તડકોતોસૂરજનુંસ્મિત
મારાવ્હાલમા! તડકોગગનનુંગીત.
તડકોતોઆભલાનીઆંખ
મારાવ્હાલમા! તડકોતોવાદળીનીપાંખ.
તડકોતોવ્યોમકેરીવાણી
મારાવ્હાલમા! તડકોતોઅનંતકેરીકહાણી.
તડકોતોતારલાનીમ્હેક
મારાવ્હાલમા! તડકોતોતેજકેરીગ્હેક.
તડકોતોલીલોછમમોલ
મારાવ્હાલમા! તડકોતોઢબકંતોઢોલ.
તડકોતોદહાડાનોદેહ
મારાવ્હાલમા! તડકોમુશળધારમેહ.
તડકોતોનદીયુંનુંનીર
મારાવ્હાલમા! તડકોતોજંગલનુંચીર.
તડકોતોઅંધારુંખાય
મારાવ્હાલમા! તડકોતોમૃગજળમાંન્હાય.
તડકોતોતૂટેલુંતરણું
મારાવ્હાલમા! તડકોતોરૂમઝૂમતુંઝરણું.
તડકોતોસાંજનેસવાર
મારાવ્હાલમા! તડકોતોપતઝડનેબહાર.
તડકોનકોઈદિયેચેહ
મારાવ્હાલમા! તડકોજોપરખોતોનેહ.
તડકોનઆજઅનેકાલ
મારાવ્હાલમા! તડકોતોવણથંભીચાલ.
તડકોનતારો-નમારો
મારાવ્હાલમા! તડકોતોઆપણોસહારો.
તડકોતોઆપણોઆશ્વાસ
મારાવ્હાલમા! તડકોતોજીવતરનીઆશ.
[‘વટવૃક્ષ’ માસિક :૧૯૭૩]